For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

અનોખી

અનોખી – જલસોની પ્રથમ ઓડિયો ધારાવાહિક

In this Podcast...

Anokhi Epi - 01

Netri Trivedi

This is only first episode, listen more on jalso App

અનોખી એ જલસો પર પ્રસારિત થઇ રહેલ પ્રથમ ઓડિયો ધારાવાહિક છે. જેમાં એક અપર મિડલક્લાસ પરિવારમાં નવી પરણીને આવેલી યુવતી અનોખી સાથે ઘટતી ઘટનાઓએ ઘટનાઓના કારણે એના જીવનમાં આવતા પરિવર્તનો અને એ બધાનાં લીધે અનોખીને પડતી મુશ્કેલી વિષે વાત છે. આજના સમાજ જીવનમાં પડતી મુશ્કેલીઓબદલાઈ રહેલા લોકોના માનસ અને તેના લીધે ઓછી થતી રહેલી માનવતા જેવા પાસાઓ પર વાત કરે છે આ ધારાવાહિક. એક ઘરમાં ઘટતી ઘટનાઓ મોટા ભાગે એ ઘરના લોકોના માનસને તો છતાં કરે છે સાથે સાથે તે આસપાસનાં બદલાવનો પણ પડઘો પાડતી હોય છે. જે બદલાયું છે તે બદલાવ પાછળ શું કારણભૂત તે શોધવા જઈએ તો મોટાભાગે કોઈ નક્કર કારણ મળતું નથી. અનોખી પણ આવી જ સમસ્યામાંથી પસાર થઇ રહી છે. આ સાથે સાથે અનોખીનાં પોતાનામાં આવેલા બદલાવ પણ તેના માટે મુશ્કેલી બને છે.

Listen full podcast, download our app

Gujarati Dhun-style music is a beautiful form of music that has its roots in Gujarat, a western state in India.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz