For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Visarti Virasto

Visrati Virasato – ગુજરાતની વાસ્તુકલાના વારસાનો પરિચય

Naishadh Purani

In this Podcast...

Visrati Virasato

Naishadh Purani

This is only first episode, listen more on jalso App

સમાજ જીવનના એટલે કે લોકજીવનના એવા કેટલાક પ્રતીકો કે પ્રથા-પરંપરા છે, કે જે વારસા તરીકે આજે પણ સચવાયા છે. આપણા આવા અનન્ય વારસાને સમજાવતો પોડકાસ્ટ એટલે વિસરાતી વિરાસતો. આ પોડકાસ્ટમાં વાત કરવામાં આવી છે આપણા ઘરની, ઘરના અમુક એવા હિસ્સાઓની કે જેના વિષે સાંભળીને તમને ક્યાંક તમારા બાળપણ કે જીવનના શરૂઆતના એ વર્ષો ફરી જીવવાનો મોકો મળશે. આ પોડકાસ્ટમાં ઘરની મેડી, ગોખલો, ઉંબરો અને ઓટલાને યાદ કર્યા છે. અને આ બધા જ હિસ્સા પાછળ રહેલા અનન્ય મહત્વની પણ વાત કરવામાં આવી છે. આપણી સંસ્કૃતિના, વારસાના થોડાક વધારે પ્રેમમાં પડવું હોય તો જલસો પર આ પોડકાસ્ટ સાંભળવો જ રહ્યો.

Listen full podcast, download our app

Gujarati Dhun-style music is a beautiful form of music that has its roots in Gujarat, a western state in India.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz