For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Krishna Explained

Krishna Explained – કૃષ્ણના તત્વોને સમજવાની ચાવી

In this Podcast...

Raas - Krishna Explained

Urvi Modi

This is only first episode, listen more on jalso App

કૃષ્ણ, એક એવા Supream power, જેમની સાથે દરેક આસ્તિક જુદી જુદી રીતે જોડાયેલો છે. કોઈ એમને મિત્ર માનીને તેમની સાથે વાત કરે છે, તો કોઈ પુત્ર માનીને તેમના પર વ્હાલ જતાવે છે. કૃષ્ણને સૌથી Practical god કહેવામાં આવે છે. કૃષ્ણનો સૌથી મહત્વનો ગુણ કદાચ એ છે કે He Is No Diffrence Than Us. You Can Relate To Him. અને કદાચ એટલે જ કૃષ્ણ આટલા પૂજનીય છે પણ because he is so relatable કૃષ્ણના ઘણાં તત્વો, ઘણાં પાસાઓ અર્થ, તેના મહત્વ વિષે લોકો અજાણ છે. અને કૃષ્ણના એ જ પાસાઓ છે, જેમને સમજવાથી તેમના આ વિશાળ અસ્તિત્વને આપણે થોડા ઘણાં અંશે સમજી શકીશું. રાધા, રાસ, મોરપીંછ અને શ્યામવર્ણ આ બધા કૃષ્ણના એવા પાસાઓ છે જે કદાચ ઘણાં ચર્ચાય છે પરંતુ સમજાયા નથી. અને કૃષ્ણના આ પાસાઓથી કદાચ કૃષ્ણના આ વિશાળ અસ્તિત્વને થોડા અંશે સમજી શકાય. Krishna Explained એટલે કૃષ્ણના આ પાસાઓ પાછળના spiritual અને scientific અર્થ વિષે થોડી ઊંડાણમાં વાત કરતો પોડકાસ્ટ.

Listen full podcast, download our app

Gujarati Dhun-style music is a beautiful form of music that has its roots in Gujarat, a western state in India.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz