For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

ભારતીય સૈનિકો

Roger That -ભારતીય સૈન્યની અકલ્પનીય શૌર્યકથાઓ

Ayan Mansuri

In this Podcast...

Roger That

Hardik Shastri

This is only first episode, listen more on jalso App

Indian army આ શબ્દ સાંભળતા જ આપણને આપણા રણબંકાઓના દર્શન થઇ જાય છે. જે પોતાનો જીવ ભારતમાના નામે ન્યોછાવર કરતા પહેલા પળભરનો પણ વિચાર નથી કરતા. ઘરેથી પોતાનું જીવન ભારતમાતાનાં શરણે મુકીને જ નીકળે છે. આવા બહાદુર અને શૌર્યવાન રણબંકાઓની કહાણીઓ સાંભળીને આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે. ભારતીય જવાનોની શૌર્ય ગાથાઓ સાંભળીને દરેક વખતે આપણા અંદરનો દેશભક્ત જાગી ઉઠે છે. ભારતના વીર જવાનો બહાદુરી અને શૌર્યનો પરચો આપણને અવારનવાર આપતા રહે છે. જે બુલેટની ફાયરીંગ, મિસાઈલ્સ, ગ્રેનેડ્સના ધડાકાનો વિચાર કરતા જ આપણા હાંજા ગગડી જાય તેવી ઘટનાઓને આસાનીથી પોતાની જિંદગીનો હિસ્સો બનાવી લેવામાં આપણો સૈનિક ગભરાતો નથી. અને માથું ભારતમાની રક્ષા કાજે તેના ખોળે મૂકી આવે છે.

Roger thatમાં અમે આપણા જાબાંઝ જવાનોના દિલધડક મિશનની વાત કરી છે. જેને સાંભળીને આપણી છાતી ફૂલી જાય. Indian Military Forcesના જાંબાઝ મિશન્સની કહાણી સાંભળો જલસો પર.

Listen full podcast, download our app

Gujarati Dhun-style music is a beautiful form of music that has its roots in Gujarat, a western state in India.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz