અધિક માસમાં લીધેલા વ્રતના નિયમો કેવી રીતે છોડવા?
પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરનાર કે ઉપવાસ કરનારે આપણા શાસ્ત્રોમાં વર્ણવેલા નિયમ –વ્રત આવશ્યક રીતે આચરવા જોઈએ કારણ કે, તો જ વ્રત કરનાર – ઉપવાસ કરનારનું મન શુદ્ધ થાય છે. મન શુદ્ધ થતાં મન નિર્મળ બને છે અને ભગવાન પ્રત્યે પ્રીતિ ઉપજે છે.
૩૧ અધ્યાયમાં રહેલ પુરુષોત્તમ માસની કથાનાં ૨૨માં અધ્યાયમાં વ્રત કરનાર માટે વિધિ પૂર્વકનાં નિયમ અને વ્રત ઉલ્લેખવામાં આવ્યા છે. શ્રી પુરુષોત્તમ માસની સંપૂર્ણ કથા સાંભળો જલસો મ્યુઝીક એન્ડ પોડકાસ્ટ એપ પર.
અધિક માસમાં ધાર્મિક મહત્વની પાછળ રહેલા તથ્યો વિશે જાણો કલ્ચરોપીડિયાનાં અધિક માસ સ્પેશિયલ પોડકાસ્ટ.
જાણો કલ્ચરોપીડિયાનાં અધિક માસ સ્પેશિયલ પોડકાસ્ટ.