For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Talk with Owner of Simply Salad | Jalso

ધંધો ગુજરાત અને ગુજરાતીના મનમાં વસેલો હોય છે. પણ ગુજરાતીને એનાથી વધારે કાંઇક ગમતું હોય તો એ છે ગુજરાતી Food અને તેનો સ્વાદ. પણ આજકાલ લોકો Health વિશે ઘણી સાવચેતી રાખી રહ્યા છે. તેવામાં ગુજરાતી લોકોને સલાડ ખવડાવવાનું બીડું ઝડપનાર અને આપણા ગુજરાત અને અમદાવાદનું નામ ભારતભરમાં રોશન કરનાર Simply Saladના Founders સાથે આપણે ચર્ચા કરી છે.

આ પોડકાસ્ટમાં અમે તેમની Story, Struggles અને તેમની Journeyના વિવિધ પાસા વિષે વાત કરી છે. અને આ એપિસોડમાં આપણે તેમની સાથે ગુજરાતમાં સલાડ Business ઉભું કરવાની Struggles વિશે ચર્ચા કરી છે. આ પોડકાસ્ટમાં Business, Entrepreneurship તેની તકલીફો અને ઉતાર ચઢાવ અને ધંધો ઉભો કરવા માટેની ટીપ્સની પણ વાત કરી છે. સાંભળો અમારો Entrepreneurship Seriesનો પોડકાસ્ટ Simply Saladના Founders સોહમ પાઠક અને પાયલ પાઠક સાથે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz