For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Tea Post ના owner ની આ સલાહ સફળતાની ગેરેંટી

Tea Post ના owner દર્શન દાસાણીની આ સલાહ સફળતાની ગેરેંટી છે. Tea Post ન માત્ર ગુજરાત પણ ભારતની એક વિશ્વનીય બ્રાંડ બની ચુકી છે. એવું કહેવાય છે કે ગુજરાતમાં તમે Food Business કરો તો ચાલે જ. પણ હકીકત એ છે કે ગુજરાતમાં જેટલી ઝડપે Food Business શરુ થાય છે તેના કરતાં પણ વધુ ઝડપે આ Business Fail પણ થાય છે. ગુજરાતમાં સૌથી સફળ એવી Tea Postના સ્થાપક દર્શન દાસાણી સાથેના આ સંવાદમાં વાત કરવામાં આવી છે Tea Postના Success મંત્ર વિષે. જો તમારા મગજમાં Business કે તેના Marketingને લઈને કોઈ સવાલો છે તો આ એપિસોડ તમારા માટે જ છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz