For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Business શરુ કરતા પહેલા જાણવી જ જોઈએ એવી Tips

Business કરવો ગુજરાતીઓના લોહીમાં હોય છે. પણ  ગુજરાતી લોકો જે ફાફડા ગાંઠીયા જેવી વાનગીઓ ખાવાના શોખીન હોય તેમને સલાડ ખવડાવવું ખુબ જ અઘરું હોય છે. પણ આ કરી બતાવ્યું છે Simply Saladના Founder સોહમ પાઠક અને પાયલ પાઠકે. ગુજરાતીને Health વિશે સાવચેત કર્યા છે.

આ Podcastમાં અમે તેમની Story, Struggles અને તેમની Journeyના વિવિધ પાસા વિશે વાત કરી છે. અને આ એપિસોડમાં અમે ગુજરાતમાં સલાડ business ઉભું કરવાની શું Struggles છે તે વિષે પણ ચર્ચા કરી છે. ઉપરાંત Entreprenureshipની ટીપ્સ પણ મેળવી છે. સાંભળો અમારો Entrepreneurship Seriesનો પોડકાસ્ટ Simply Saladના Founder સોહમ પાઠક અને પાયલ પાઠક સાથે

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz