hungrito આ નામ આજે ખાવાના શોખીન ગુજરાતીઓ માટે નવું નથી. ફૂડ ફેસ્ટીવલ થકી આ ક્ષેત્રે નવીનતા લાવનાર hungrito ના સ્થાપક સાહિલ સાથે સંવાદ. શિયાળાના આ 2 થી 3 મહિના લગભગ લગભગ બધા જ ગુજરાતીઓ માટે ખાસ દિવસો છે કારણ કે આ દિવસોમાં એક તો weather ઘણું ખુશનુમા હોય છે અને સાથે સાથે Winter Is a season of food . અને આ જ ઋતુમાં શરુ થાય છે Food Festivals નો જલસો. And in today’s episode we are going to speak to the initiator of Food festivals in Gujrat Mr Sahil Shah. આ episode માં ગુજરાતીઓ અને ગુજરાતી જમણ વિષે પણ વાત કરવામાં આવી છે. Defiantly give it a listen.
