ભગવાન આદિ શંકરાચાર્ય દ્વારા વિરચિત કનકધારા સ્તોત્રમાં ભગવતી લક્ષ્મીના ગુણ,સ્વરૂપ અને તેમનાં પૂજનનો મહિમા બતાવ્યો છે. ભગવાન શંકરાચાર્યએ ક્ષીરસાગરમાં વસતા અને ભગવાન શ્રીહરિના હૃદયમાં વિરાજિતા દેવી લક્ષ્મીનો જે વ્યક્તિ મનથી, વચનથી અને પોતાના વ્યહારમાં શુદ્ધતા રાખી કર્મ કરે છે તેના મનોરથ ભગવતી પુરા કરે છે. એવો ભાવ આ સ્ત્રોતમાં કહેવામાં આવ્યો છે. આ દિવાળીએ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાંભળો કનકધારા સ્તોત્ર અમારી ચેનલ ઉપર.