For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Hurry Om Hurry | Siddharth R | Raunak K | Vyoma N | Malhaar R

હોલીવુડ, બોલીવુડ અને હવે આપણા ઢોલીવુડમાં પણ એક્સ્પરીમેન્ટલ ફિલ્મનો સિલસિલો આગળ વધી રહ્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જયારે નવા આયામ સર કરી રહી છે ત્યારે એક એવી ફિલ્મ આવી રહી છે જે કદાચ આ આયામનું નવું શિખર સર કરશે. આમ તો ફિલ્મનું ટ્રેલર જોઇને તો ફિલ્મ મેકર્સ ઉપર શ્રદ્ધા બેસે છે. ફિલ્મનું નામ છે ‘હરિ Om Hurry’. આ ફિલ્મનું ડીરેક્શન કર્યું છે નિસર્ગ વૈદ્યએ. ફિલ્મ ડીરેક્ટર તરીકે એમની આ પેહલી ફિલ્મ છે.

જલસોનો ‘શુદ્ધ દેશી સંવાદ’ છે જ એટલા માટે કે અભિનેતાઓ, ડીરેક્ટર કે લેખક પોતાની વાત રજુ કરી શકે. ફિલ્મની દરેક બાબતોની વિગતે ચર્ચા કરી શકે. લોકો તરફથી મળતા અભિપ્રાયનો આભાર વ્યક્ત કરી શકે કે એમની લાગણીઓ દર્શાવી શકે. હરિ Om Hurry ફિલ્મની સ્ટારકાસ્ટ અને ડીરેક્ટરે પણ ફિલ્મ વિષે ઘણી બધી વાતો કરી છે. જે આપ સાંભળી શકો છો જલસોની Jalso Podcast You Tube ચેનલ પર. અને હા, ચેનલને Like કરજો, Subcribe કરજો અને Share કરજો.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz