સુગમ સંગીત એટલે કાવ્યરચનાને અર્થ પ્રમાણે સ્વરમાં ઢાળી ગાવામાં આવતો સંગીતનો એક પ્રકાર.
‘નયનને બંધ રાખીને’, ‘તારી આંખનો અફીણી’ ‘પાન લીલું જોયુંને’, ‘કહું છું જવાનીને’, એવી કેટલાય ગીતો ગુજરાતી સુગમ સંગીતનાં સદાબહાર ગીતો છે.
લોકપ્રિય ગાયક પાર્થ ઓઝાને જલસો podcast માં સુગમ સંગીતનાં બદલાયેલા દૌર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું જવાબ આપ્યો જાણો આ વિડિઓમાં.
abroad માં થતાં ગરબા અને music concert, લગ્નોમાં આયોજિત થતી સંગીત સંધ્યાઓ, ગુજરાતી સંગીત જગતનો અત્યારનો અને ભવિષ્યનો સમય શું છે અને કેવો હશે?
અને પાર્થ ઓઝાની પોતાની સંગીત સફર વિશેનો રસપ્રદ સંવાદ જુઓ jalso podcasts YT Channel પર.
