For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Hilarious Hahakar

Hilarious Hahakar Season 2 – અમિત ખુવાની મજેદાર કોમેડી

Amit Khuva

In this Podcast...

Hilarious Hahakar Season 2

Amit Khuva

This is only first episode, listen more on jalso App

‘સ્ટેન્ડઅપ કોમેડી’ આ કોન્સેપ્ટ જે રીતે દેશ વિદેશમાં સખત પ્રખ્યાત થઇ રહ્યો છે, એ રીતે આ ક્યારેય અટકશે નહિ એવું લાગી રહ્યું છે. અને એક રીતે તો એ સારું પણ છે, કારણકે આ હાસ્યનું માધ્યમ છે. હસવું જીવનમાં કેટલું બધું અગત્યનું છે? એ કોઈક ડોક્ટરને પૂછો તો સમજાય. પરંતુ હસવાનું મહત્વ ખૂબ જ છે, એ માટે કેટલા બધા લાફ્ટર કલબ્સ ને એવી અનેક ઘણી એક્ટીવિટીસ થતી રહેતી હોય છે. જો ગામ આખામાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો જલસો તો મનોરંજનનું જ માધ્યમ છે. એટલે અમે નક્કી કર્યું હતું કે અમે પણ એપ્લિકેશનમાં હાસ્યને લગતું શું કરી શકીએ? કારણકે સ્ટેન્ડઅપ કોમેડી જોઇને એન્જોય કરવાની વધારે મજા આવે. જયારે અમારું એટલેકે જલસોનું તો માધ્યમ જ ઓડિયોનું છે. અને જલસો હંમેશા સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને જ નવા નવા કાર્યક્રમો કરતું આવ્યું છે. ત્યારે આજકાલના સ્ટેન્ડઅપ કોમેડીમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ થઇ રહ્યો છે, એવું નથી કરવું ને છત્તા લોકોને હસાવવા છે. બસ નક્કી થયું અને આ શો ડિઝાઈન થયો. અમદાવાદ શહેરનો જાણીતો યુવાન કે જે પોતાના હાસ્ય થકી લોકોને હસાવે પણ છે અને એવા બીજા અનેક હાસ્ય ઉપજાવનારા લોકોને સ્ટેજ પર ઉભા રહી લોકોને હસાવી શકે એવી તાલીમ પણ આપે છે. એ યુવાન એટલે અમીત ખુવા જેઓ ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ પોતાની શુદ્ધ કોમેડી માટે ખૂબ જાણીતા છે. અમે તેમનો સંપર્ક કર્યો અને તૈયાર થયો આ પોડકાસ્ટ – Hilarious હાહાકાર with Amit Khuva”. 

Listen full podcast, download our app

Gujarati Dhun-style music is a beautiful form of music that has its roots in Gujarat, a western state in India.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz