For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Roger That - ભારતીય જવાનો અને તેમની શૌર્યકથા

ભારતીય જવાનો અને તેમના અકલ્પનીય પરાક્રમો એટલે Roger That

Ayan Mansuri

In this Podcast...

Opration Hot Persuit

Hardik Shastri

This is only first episode, listen more on jalso App

જવાનો એ નામ બોલતા નજર સામે શું આવે ?  IndianArmy આ શબ્દ સાંભળતા જ આપણને રણબંકાઓ જવાનો મુખ સામે પ્રદશિત થઇ જાય છે. જે પોતાનો જીવ ભારતમાના નામે ન્યોછાવર કરતા પહેલા પળભરનો પણ વિચાર કરતા નથી. ઘરેથી પોતાનું જીવન ભારતમાતાનાં શરણે મુકીને જ નીકળે છે. આવા બહાદુર અને શૌર્યવાન રણબંકાઓની કહાણીઓ સાંભળીને આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે. ભારતીય જવાનોની શૌર્યગાથાઓ સાંભળીને દરેક વખતે આપની અંદરનો દેશભક્ત જાગી ઉઠે. IndianArmyના આ વીર જવાનો બહાદુરી અને શૌર્યનો પરચો આપણને અવારનવાર આપતા રહે છે. ભલેને પછી કારગીલનું યુદ્ધ હોય, ઓપરેશન બ્લેક ટોર્નેડો હોય કે પછી પુલવામાં પર થયેલા અટેકનો વળતો પ્રહાર હોય. બધી જ જગ્યાએ આપણી Indian Armyના જાબાંઝ જવાનોએ આપણું નામ ઊંચું રાખ્યું છે. જે બુલેટની ફાયરીંગ, મિસાઈલ્સ, ગ્રેનેડ્સના ધડાકાનો વિચાર કરતા જ આપણા હાંજા ગગડી જાય તેવી ઘટનાઓને આસાનીથી પોતાની જિંદગીનો હિસ્સો બનાવી લેવામાં આપણા સૈનિકો ગભરાતા નથી અને માથું ભારતમાની રક્ષા કાજે તેના ખોળે મૂકી આવે છે અને ભારતમાની લાજ સાચવે છે.

આ Podcast – Roger that! માં અમે આપણા જાબાંઝ જવાનોના દિલધડક મિશનની વાત કરી છે. જેને સાંભળીને આપણી છાતી ફૂલી જાય. અને આપણને ‘ભારત માતા કી જય’ કહેવાનું મન થઇ જાય. તો સાંભળો Indian Military Forces ના જાંબાઝ મિશન્સની કહાણી Roger that સાંભળો જલસો મ્યુસિક એન્ડ પોડકાસ્ટ એપમાં.

Listen full podcast, download our app

Gujarati Dhun-style music is a beautiful form of music that has its roots in Gujarat, a western state in India.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz