For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Climate Change

Climate Change – કલાઈમેન્ટ ચેન્જ શું છે તેની સામાન્ય સમજ

Urvi Modi

In this Podcast...

Climate Change

Urvi Modi

This is only first episode, listen more on jalso App

છેલ્લા ઘણાં વર્ષોથી દુનિયાના દરેક દેશોમાં કુદરતી હોનારતોનું પ્રમાણ વધી રહ્યું છે અને આ બધી જ કુદરતી આફતો પાછળ જે સૌથી વધારે જવાબદાર તત્વ છે, તે Climate Change. બીજા શબ્દોમાં કહીએ તો Global Warming. Climate change એટલે પૃથ્વીના વાતાવરણમાં અને Tempratureમાં થતાં લાંબાગાળાના ફેરફાર. કદાચ સાંભળવામાં આ વાત જેટલી સરળ લાગે છે, આ concept સમજવામાં એટલો જ અઘરો છે. કારણ કે climate changeના ઘણાં જુદા જુદા પાસા છે. જેવા કે Green House effect, carobon footprint વગેરે. Climate changeના આ બધા જ જટિલ પાસાઓને ખુબ સરળ શબ્દોમાં સમજાવવામાં આવ્યા છે. જલસોના Special પોડકાસ્ટ ‘Climate change’માં. જલસો પર Special પોડકાસ્ટ એક એવી Catagory જેમાં કોઈક એક મહત્વના મુદ્દા વિશે detailમાં વાત કરવામાં આવે છે, 3 – 4  એપિસોડમાં. જો તમને climate change જેવા વિષય વિશે જાણવામાં રૂચી હોય તો જલસોનો આ special પોડકાસ્ટ તમારે સાંભળવો જ રહ્યો.

Listen full podcast, download our app

Gujarati Dhun-style music is a beautiful form of music that has its roots in Gujarat, a western state in India.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz