ભૂલ વારંવાર થાય કે નહીં? ભૂલ શું છે? માણસ કયા વિચારોમાં અટવાઈને રહી જતો હોય છે? કેવા વિચારો માણસને પ્રગતિ તરફ લઇ જતા હોય છે? ભોજન કેટલી પ્રકારના હોઈ શકે? અથવા એમ વિચારીએ કે ભોજનમાં આપણા મતે શેનો-શેનો સમાવેશ થાય છે? ભોજન આપણે મનને સંતોષ આપવા લઈએ છીએ કે ભૂખને? આવા કેટલાય પ્રશ્નોના જવાબ માટે એક જ રસ્તો છે ‘પગદંડી’. આપણા જીવનને એક સ્તર ઊંચું લઇ આવે એવી વાતો સાંભળો ભદ્રાયુ વચ્છરાજાની સાથે ‘પગદંડી’ માં. પગદંડી – Motivation with Bhadrayu Vachhrajani on Jalso Music App.