For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Kailasa - હિમાલય

Kailasa – કૈલાસ પર્વત વિશેની જાણી અજાણી કથાઓ

Ankit Patel

In this Podcast...

Kailasa

Chetan Dhanani

This is only first episode, listen more on jalso App

દરેક સ્થાન કે સ્થળનું પોતાનું આગવું મહત્વ છે. આ સ્થળ, સ્થાન કે ધામ કહો તો ધામ, આ દરેકને જોવાનો અલગ અલગ દ્રષ્ટિકોણ છે. ધાર્મિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક કે પછી રાજકીય દ્રષ્ટિકોણ થકી દરેક જગ્યાઓને જોવામાં આવે છે. અને આ બધામાં સનાતન હિંદુ ધર્મમાં કોઈ પણ પવિત્ર સ્થાનને સૌથી પહેલા, તેને તેના ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ સાથે જોવામાં આવે છે. હિમાલયની હારમાળાઓમાં આવેલી પર્વતશિખરોનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. લદ્દાખની પર્વતશ્રેણીથી 80 કિલોમીટરના અંતરે અને સિંધુ નદીના ઉત્તર કાંઠે નજીકમાં આવેલું આ સ્થળ કે જેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ છે. જે પર્વતશ્રેણી જળકૃત ખડકોથી બનેલી છે. એટલે કે એ પર્વત બારેમાસ બરફથી ઢંકાયેલો રહે છે. જેની નજીકમાં માનસરોવર પણ આવેલું છે, જેનું પણ ધાર્મિક મહત્વ ખૂબ જ મનાય છે. એ અર્ધ બરફાચ્છાદિત પર્વત એટલે કૈલાસ, કૈલાસ પર્વત. આ પોડકાસ્ટ થકી અમે કૈલાસ, કૈલાસની આસપાસની કેટલીક વાર્તાઓ, કેટલીક માન્યતાઓ, કેટલાંક રહસ્યો અને એ જગ્યાની અનુભૂતિ વિષે વાત કરી છે. જેના વિષે સતત કંઇક ને કંઇક જાણવાની ઈચ્છા થાય. જે પોતે અનેક રહસ્યોને પોતાનામાં ધરબીને બેઠો છે એવો આ પર્વત. કૈલાસ માટે અનેક એવી કિંવદંતિઓ છે, જે જાણવી જ રહી અને જેને જાણવામાં મજા જ પડે. અને એટલે જ અમે કરાવવા માંગીએ છીએ, કૈલાસ અને કૈલાસ-માનસરોવર સાથે મુલાકાત, આ પોડકાસ્ટ થકી. જેનું નામ છે KAILASA  The Myth & The Truth”.  

Listen full podcast, download our app

Gujarati Dhun-style music is a beautiful form of music that has its roots in Gujarat, a western state in India.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz