કૃષ્ણ, એક એવા Supream power, જેમની સાથે દરેક આસ્તિક જુદી જુદી રીતે જોડાયેલો છે. કોઈ એમને મિત્ર માનીને તેમની સાથે વાત કરે છે, તો કોઈ પુત્ર માનીને તેમના પર વ્હાલ જતાવે છે. કૃષ્ણને સૌથી Practical god કહેવામાં આવે છે. કૃષ્ણનો સૌથી મહત્વનો ગુણ કદાચ એ છે કે He Is No Diffrence Than Us. You Can Relate To Him. અને કદાચ એટલે જ કૃષ્ણ આટલા પૂજનીય છે પણ because he is so relatable કૃષ્ણના ઘણાં તત્વો, ઘણાં પાસાઓ અર્થ, તેના મહત્વ વિષે લોકો અજાણ છે. અને કૃષ્ણના એ જ પાસાઓ છે, જેમને સમજવાથી તેમના આ વિશાળ અસ્તિત્વને આપણે થોડા ઘણાં અંશે સમજી શકીશું. રાધા, રાસ, મોરપીંછ અને શ્યામવર્ણ આ બધા કૃષ્ણના એવા પાસાઓ છે જે કદાચ ઘણાં ચર્ચાય છે પરંતુ સમજાયા નથી. અને કૃષ્ણના આ પાસાઓથી કદાચ કૃષ્ણના આ વિશાળ અસ્તિત્વને થોડા અંશે સમજી શકાય. Krishna Explained એટલે કૃષ્ણના આ પાસાઓ પાછળના spiritual અને scientific અર્થ વિષે થોડી ઊંડાણમાં વાત કરતો પોડકાસ્ટ.