For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Baking Life

Baking Life With Bhakti Shah – ભક્તિ શાહની બેકિંગ લાઈફની રસપ્રદ વાતો

Bhakti Shah

In this Podcast...

Baking Life With Bhakti Shah

Bhakti Shah

This is only first episode, listen more on jalso App

તમે ક્યારેય એવું વિચાર્યું છે કે બેકિંગ કેક અને જિંદગીની સફર એકબીજાને મળતી આવે છે? જેમ કે કેક બનાવતા સમયે તમારું મન એકદમ શાંત અને કેન્દ્રિત હોવું જોઈએ. એ જ રીતે જિંદગીમાં પણ કોઈ નિર્ણય લેતી વખતે મન શાંત અને કેન્દ્રિત હોય તે યોગ્ય છે. આ જ વાતને એકદમ સરળ રીતે સમજાવે છે, આ પોડકાસ્ટનાં હોસ્ટ ભક્તિ શાહ. ભક્તિ પોતે ખુબ જ સરસ બેકર છે. ખુબ જ સુંદર બ્રેડ બેક બનાવે છે અને એ બેકિંગની સફર દરમિયાન થતા અનુભવોને તેમણે એક ડાયરીમાં લખ્યા છે. તેમની આ જ આવડતને જલસોએ આપ્યું પોડકાસ્ટનું રૂપ જેનું નામ રાખ્યું ‘બેકિંગ લાઈફ વિથ ભક્તિ. જિંદગીની એ નાની નાની વાતો જે  આમ તો ખુબ તુચ્છ લાગે. પણ જો એણે અવગણીએ તો જિંદગીમાં શાંતિ ના રહે. જેમ કે તમે કંઇ પણ બેક કરો, બ્રેડ કે કેક પણ જ્યાં સુધી તે ઓવનમાં તે બેક થતી હોય ત્યારે આપણે ધીરજ રાખીને બેસવું જ પડે. તમે ઉતાવળ કરીને એને સમય પહેલા જ બહાર કાઢી લો તો તે સરખી ના થાય. આવું જ જીવનનું પણ છે. દરેક તબક્કે ધીરજ રાખીને જ કામ કરવું પડે. આવી સુંદર અને સરળ વાતો એટલે બેકિંગ લાઈફ વિથ ભક્તિ.

Listen full podcast, download our app

Gujarati Dhun-style music is a beautiful form of music that has its roots in Gujarat, a western state in India.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz