For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Ek Raja Hato, Ek Rani Hati

Ek Raja Hato, Ek Rani Hati – રાજા મહારાજાઓની રસપ્રદ પ્રેમકથાઓ

Urvashi Shrimali

In this Podcast...

Ek Raja Hato, Ek Rani Hati

Urvashi Shrimali

This is only first episode, listen more on jalso App

પ્રેમકથાઓ ક્યા ક્યાં રચાય? શું બર્ફીલા પહાડોમાં, સુંદર લીલા લીલા મેદાનોમાં, બાગમાં, નદીમાં કે સાગરના કિનારે જ? ના પ્રેમકથાઓ ગમે ત્યાં ઉદભવી શકે. રણની અફાટ તરસ વચ્ચે પણ પ્રેમનું ઝરણું વહી શકે છે. પ્રેમકથાનો તો વિષય જ રોમાંચક છે. નાનપણમાં દાદી –  નાની રાજા રાણીઓની કથાઓ કહેતાં. એમાં પરીની પ્રેમકથા પણ આવતી. આવી પરીકથાઓ જેવી પ્રેમકથાઓ આપણા ઈતિહાસમાં ધરબાયેલી પડી છે, રાજાઓ અને રાણીઓની કથાઓ. મહેલોમાં ઘટેલી ગુલાબી પ્રેમકથાઓ. આવી જ કથાઓનો સુંદર પોડકાસ્ટ એટલે ‘એક રાજા હતો એક રાણી હતી’. ઈતિહાસમાં ઘટેલી એવી પ્રેમકથાઓ જે આમ તો મહેલની દીવાલોમાં ધરબાઈ જાત પણ જેમ પ્રેમને કોઈ સીમાડા નથી નડતાં તેમ આ કથાઓ પણ કિલ્લાની દીવાલો લાંધીને આપણા સુધી પહોંચી છે, આ શોમાં. રાજકુમાર દરેકનાં સ્વપ્નમાં તો સફેદ ઘોડા પર બેસીને આવીને રાજકુમારીને પ્રેમથી પોતાની સાથે લઇ જાય છે. પણ રાજમહેલનો પ્રેમ આ સપના જેટલો સરળ નથી હોતો. રાજાનો પ્રેમ તો ક્યારેક આફત બનીને ઉતરે છે, તો ક્યારેક ઝાકળ બનીને. કથાના અંઝામ ભલે ગમે તે આવે આ કથાઓ સાંભળીને પ્રેમમાં ચોક્કસ પડી શકાય છે.

Listen full podcast, download our app

Gujarati Dhun-style music is a beautiful form of music that has its roots in Gujarat, a western state in India.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz