થોડા સમયથી ઈસરો બહુ ઝડપથી પોતાના નવા સ્પેસ મિશન સફળતાપૂર્વક લોન્ચ કરી રહ્યું છે. ચંદ્રયાન 3ની સફળતા બાદ ઈસરોના ચીફ એસ.સોમનાથે તેમની Success સ્પીચમાં જ આપણા નવા મિશન ‘આદિત્ય L1’ની અનાઉન્સમેન્ટ કરી હતી. અને જણાવ્યું હતું કે, તે એક સોલાર મિશન હશે. આ મિશન ચંદ્રયાન 3ની સફળતાના 20 દિવસની અંદર તેને લોન્ચ પણ કરી દેવામાં આવ્યું. મિશન વિશે સાંભળીને લોકોને ઘણા બધા સવાલ થયા હતા. જેમ કે, ચંદ્રની જેમ સૂર્ય પર તો લેન્ડ કરી શકાય નહીં તો મિશન અને સેટેલાઈટ કરશે શું? આ મિશનના ઓબ્જેક્ટીવ શું હશે? આ મિશનથી આપણા જીવનમાં શું ફર્ક પડશે? અને આ મિશનથી વૈજ્ઞાનિકોને અને દેશને શું ફાયદો થશે? આ સેટેલાઈટની ટેકનિકાલીટી શું છે? અને આ મિશન કામ કેવી રીતે કરશે? આવા અનેક સવાલોના જવાબ અમે આ સ્પેશિયલ પોડકાસ્ટ ‘આદિત્ય L1’માં આપવાનો પ્રયત્ન કર્યો છે. જો તમે Space Exploration અને Indiaના First Observatory Class સોલાર મિશન આદિત્ય L1 વિશેના facts, Details અને કહાણીમાં રસ રાખો છો તો Listen to this Podcast Only on Jalso Music and Podcast App.