હાર્દિક ચૌહાણ આ નામ તમે જો ન સાંભળ્યું હોય તો Sound Of Sorath નામ તો અચૂક સાંભળ્યું જશે. ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગની રચનાઓ ગાઈને Viral થઇ ગયેલા આ વ્યક્તિએ ગુજરાતી ભાષાને વિશ્વભરમાં ટ્રેન્ડમાં લાવી દીધી હતી. તેઓની સાથે જલસો એ વિશેષ સંવાદ સાધ્યો છે. જેમાં તેમણે તેમનો અવાજ કેવી રીતે ગુજરાતી ભાષાને સરહદના સીમાડા વટાવીને વિશ્વભરમાં પહોંચાડવામાં મદદરૂપ થયો એની વાત કરી. જાણો કેવી રીતે બન્યો એમનો રણકતો અવાજ – ‘Sound of સોરઠ’ આ એક એવો ગુજરાતી છે જેણે આપણી માટી સાથે જોડાયેલા ગીતો ગઈ આખું જર્મની ગજવ્યું. જાણો વધુ માણો આખો વિડીઓ Hardik Chauhan સાથે.