મા અંબાની સ્તુતિ કરતો આ ગરબો સોનલ ગરબો શિરે કોને પ્રિય નહી હોય? કોઈપણ ગરબા ગાયકની નવરાત્રી આ ગરબો ગાયા વગર અધુરી ગણાતી હોય છે. આ અદ્ભુત ગરબો Parth Doshi એ બહુ સુંદર રીતે ગાયો છે. Jalso Unplugged Garbaમાં આવા અનેક ગરબા એવા છે, જે નવરાત્રીમાં ફરીજીયાત ગાવા પડે એવા છે.
