For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

શબરી – એક મહાન વિદુષી નારી

શબરી એટલે રામભક્ત એવું આપણે સામાન્ય રીતે જાણીએ છીએ. પરંતુ એ સિવાયની તેમની ઓળખ એક તપસ્વી તરીકેની છે અને એક વિદુષી તરીકેની પણ. શબરી એ હિંદુ ધર્મના મહાગ્રંથ રામાયણમાં દર્શાવ્યા પ્રમાણે વનમાં રહેતી એક વૃદ્ધ ભીલ સ્ત્રી હતી. વનવાસ વેળા ભગવાન રામની મુલાકાત થઈ ત્યારે શબરીએ બોર ખવરાવીને એમનું સ્વાગત કર્યું હતું. ભગવાનને ખાટાં બોર ન ખાવાં પડે તેથી તેણે ચાખીચાખીને ભગવાનને માત્ર મીઠાં બોર ખવડાવ્યાં હતાં. રામે તેના સદ્વ્યવહાર અને નિષ્ઠા જોઈ તેને પરમધામ જવાનું વરદાન આપ્યું હતું. આજે પણ રામ પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવતી શબરીને યાદ કરવામાં આવે છે. શબરીની કથા રામાયણ ઉપરાંત ભાગવત, રામચરિતમાનસ, સૂરસાગર, સાકેત વગેરે ગ્રંથોમાં જોવા મળે છે. પણ એ ભક્ત સિવાય વિદુષી કેવી રીતે હતા એ અહીં રજુ કરવામાં આવ્યું છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz