રાવણ હાર્યો કે માતા સીતાએ… માતા સીતા એ શું કર્યું એ જાણવા માટે તમારે રામસભાનો આ એપિસોડ સાંભળો પડે. જ્યાં આ કથા આલેખી છે. રાવણની હારના ઘણા કારણો ગણાવવામાં આવે છે. લોકકથાઓમાં માતા સીતા વિષે અનેક વાતો કહેવામાં આવે છે એમની એક કે રાવણ માતા સીતાના કારણે જ હાર્યો હતો એ કેમ એ આ એપિસોડમાં બહુ વિસ્તૃત રીતે કહેવામાં આવ્યું છે.
