ગરબામાં એકતાળી, બે તાળી, ત્રણ તાળી એમ વિવિધ તાળી રાસ રમાતા હોય ચ છે. લયબદ્ધ રીતે તાળી રાસ રમવો એ ગુજરાતીઓ માટે સૌથી ગમતી પ્રવૃત્તિ છે. એમાંય જો આ ગરબો વાગતો હોય રંગતાળી રંગતાળી… તો તો પછી વાત જ શું કરવી! આ અદ્ભુત ગરબો ફોરમ પ્રાશમના અદ્ભુત સ્વરે સાંભળશો તો તમે પણ તાળી રાસ રમવા માંડશો.
