દર્શન પંડ્યાને બોલીવુડમાં કઈ રીતે મળી આ અદ્ભુત ફિલ્મો?
દર્શન પંડ્યા એ એક અદ્ભુત અભિનેતા છે. ‘કસુંબો’ ફિલ્મમાં તેમણે ભજવેલું ખીલજીનું પાત્ર ખૂબ લોકપ્રિય અને ચર્ચાસ્પદ રહ્યું હતું. તેમણે ‘Parmanu’ અને ‘Ram Setu’ જેવી બોલીવુડ ફિલ્મોમાં તેમજ ‘Aapki Antara’ જેવી પ્રખ્યાત TV Serial માં પણ તેમણે અદ્ભુત અભિનય કરેલો છે. સિનેમા પ્રત્યે તેમનો પ્રેમ અને સિનેમામાં રહેલું તેમનું જ્ઞાન તમે આ સંવાદમાં સચોટ રીતે અનુભવી શકશો. સાંભળો દર્શન પંડ્યા સાથે થયેલો જલસોનો આ અદ્ભુત સંવાદ.