ડૉ. અદિતિ ચોકસી જણાવે છે કે કેવી રીતે દાંત સુરક્ષિત રાખી શકાય. કઈ રીતે ખાવાથી દાંત અને દાઢને ઓછું નુકસાન પહોંચતું હોય છે? બ્રશ કેટલા સમય સુધી દાંત પર ઘસવું જોઈએ? બ્રશ કરવાની સાચી રીત કઈ? દાઢમાં થતા કેન્સરને અટકાવવા શું કરવું જોઈએ? આવા દાંત અને દાઢને લાગતાં કેટલાય પ્રશ્નોના ઉકેલ આ વિડીઓમાં આપને મળી આવશે. માણો આ અનેરો સંવાદ ડોક્ટર અદિતિ ચોકસી સાથે, અને તમારા દાંતને રાખો આજીવન Healthy.