કમઠાણ – શું ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોવી જરૂરી છે? કમઠાણ ફિલ્મની સ્ટારકાસ્ટ શુદ્ધ દેશી સંવાદમાં એ વાતને વિગતે કહે છે. હિતુ કનોડિયા, ધ્રુનાદ અને સંજય ગોરડિયા સાથેના જલસોના આ સંવાદમાં સંજય ગોરડિયા કહે કે કેમ ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોવી જરૂરી છે.

Get special offers directly to your email every week!