Tea Post નું સફળ થવાનું Secret
ચા અને આપણે એકબીજા સાથે કેટલા સરસ રીતે જોડાયેલા છે, એ ખરેખર આપણે જ જાણીએ છે. ચા નું નામ પડતા જ કોઈ ગમતાં વ્યક્તિનાં હાથની ચા નો સ્વાદ મનમાં આવી જાય અને આ સાથે જ ચા એટલે સરસ મજાની જગ્યા અને સરસ મજાનો ગમતો ગુજરાતી નાસ્તો નજરે આવી જાય. આજનો પોડકાસ્ટ ચા પ્રેમી માટે ખૂબ ખાસ છે. ચા એટલે Tea અને Tea Post the દેસી કાફે જે ગુજરાત અને સમગ્ર ભારતમાં ઠેર ઠેર જોવા મળતી સુંદર જગ્યા. આજનાં પોડકાસ્ટમાં જાણો કેવી રીતે Tea Post નો વિચાર આવ્યો અને એમાં અલગ અલગ નવા ફેરફારો દ્વારા લોકોને મન લોકપ્રિય થયું. કઈ રીતે આ બિઝનેસ થયો આટલો સફળ અને પ્રચલિત?