ગુજરાતી અભિનેત્રીઓ સાથે Round Table Talk. જેમાં તેમણે ગુજરાતી ફિલ્મોમાં પડતી અગવડ, ફિલ્મી અનુભવો અને ઘણી બધી વાતો કરી છે. જાણો તમારી મનગમતી Actress ને Movie shoot કરતી વખતે કેટલી તકલીફો થાય છે, કયા કયા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે? 21 મી સદીમાં પણ actressને શું inequalities નો સામનો કરવો પડતો હશે? શું તેમને પણ male actor જેટલું જ Pay મળતું હશે ? #metoo જેવો અનુભવ તેમને પણ ક્યારેય થયો હશે? આવી ઘણી બધી તમારી ફેવરીટ actress ની વાતો જાણો અમારી સાથે #shuddhdeshisamvad માં.
Thank you: The Deshi Cafe – Tea Post and Darshan Dashani