Taarak Mehta Ka Ooltah Chashmah નો ટપુડો
ભવ્ય ગાંધી ઉર્ફે ટપુને આપણે સૌ ઓળખીએ જ છીએ. ‘Taarak Mehta ka Oolta Chashma’ Serial થકી નાની વયે જ તેઓ માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ બધા જ ભારતીય લોકો કે જે ટેલીવિઝન જુએ છે તેમના હ્રદયમાં તેણે સ્થાન પામ્યું છે. અઢળક સફળતા, અધધધ લોકપ્રિયતા પછી અચાનકથી કેમ ભવ્ય ગાંધીએ આ સિરિયલ છોડવાનો નિર્ણય લીધો હતો? એવું તો શું થયું કે આ નિર્ણય લેવો પડ્યો? TMKOC Serial પરના સેટ ઉપર કેવું હોય છે વાતાવરણ? Secrets of Taarak Mehta ka Oolta Chashma, ગુજરાતી ફિલ્મો કેવી જઈ રહી છે? હવે ભવ્ય ગાંધીની કઈ નવી ફિલ્મો આવી રહી છે?શું દિલીપ જોશી AKA જેઠાલાલ ગુજરાતી ફિલ્મોમાં દેખાશે? ભવ્ય ગાંધી કોઈના પ્રેમમાં છે કે સિંગલ? આવા મજાના અને રસપ્રદ સવાલોના સરસ જવાબ જાણો ભવ્ય ગાંધી સાથેના આ પોડકાસ્ટમાં. ટપુડાનો આવો ઈન્ટરવ્યુ તો તમે ક્યાંય જ નહીં સાંભળ્યો હોય.