આ વેકેશન દરમિયાન ઘણાં બાળકો વિવિધ પ્રકારની activitiesમાં રસ દાખવતા હોય છે. આ વેકેશનનાં સમયગાળામાં અમે લઈને આવી ગયા છીએ એક campaign ‘વ થી વેકેશન જ થી જલસો.’
આ campaignમાં બાળકો વિવિધ activities દ્વારા કેવી રીતે પોતાનો વિકાસ સાધી શકે તે તમને જણાવવાની એક નાનકડી કોશિશ છે. આજના આ social mediaનાં સમયમાં ખૂબ Trendy શબ્દ એટલે sustainibilty. પણ શું તમને એ ખબર છે કે આ માત્ર એક Tredy Term જ નહીં પણ જીવન જીવવાની એક પધ્ધતિ પણ છે.
“વ થી વેકેશન જ થી જલસો” ના આ episode માં જાણો sustainability વિશે એક એવી વ્યક્તિ સાથે જે પોતે તો આ જીવનશૈલી જાળવે જ છે અને બીજા લોકોને પણ એ વિશે Aware કરે છે. Sustainable Lifestyle વિશેનો આ સંવાદ જુઓ પંક્તિ પાંડે સાથે.