શક્તિના ત્રણ મહા રૂપો છે. મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી. ભગવતી મહાસરસ્વતી વિદ્યાની સંપદા આપે છે. મહાકાળી વિસર્જન કરે છે, તમસનો નાશ કરે છે. અને કલ્યાણ સ્વરૂપા છે. અને શ્રી મહાલક્ષ્મી જીવનમાં સુખ, વૈભવ, એશ્વર્ય અને ધન આપનારા છે. તો સાંભળો આ દિવાળી ઉપર વિષ્ણુપત્ની અને ત્રિભુવનનું કલ્યાણ કરનારી ભગવતીનું ‘લક્ષ્મી સુક્તમ’ અમારી ચેનલ ઉપર.