For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

ગુજરાતી ફિલ્મોની આ લહેરમાં ‘ગોતી લો!’ ફિલ્મ શું નવું લઈને આવી રહી છે?

આજે આખી દુનિયા ટેકનોલોજીમાં અને ફોનમાં ક્યાંક ના ક્યાંક સમાઈ ગઈ છે અને આ ઉત્ક્રાંતિ (Progressive Development) ના ફાયદા તો અનેકાનેક છે પરંતુ આની આડઅસરો પણ તેટલી જ છે. આપણે આપણી આજુબાજુની દુનિયાથી, કુદરતથી, પરિવાર-મિત્રોથી દૂર થતા જઈએ છે. અને આ જ અત્યંત રસપ્રદ તેમજ મહત્વના મુદ્દાને લઈને આવી રહી છે આ સુંદર મજાની ફિલ્મ ‘ગોતી લો!’.

આ ફિલ્મની સ્ટારકાસ્ટમાંથી ખૂબ જ લોકપ્રિય તેમજ સિનીયર કલાકારો એવા લેજેન્ડ મનોજ જોષી, Director દિપક અંતાણી તેમજ મકરંદ શુક્લા સાથે થયો એકદમ ‘શુદ્ધ દેશી સંવાદ’. આ આખો સંવાદ ખૂબ જ મજેદાર છે. શું શોધવા માટે નીકળ્યા છે આ લોકો? શું તેમને તેનો જવાબ મળી જાય છે? મનોજ જોષી આ ફિલ્મમાં શું નવું લઈને આવી રહ્યા છે કે જે આપણે સૌ જોતા રહી જઈશું? આવા બધા જ પ્રશ્નોનો તમને જવાબ આ સંવાદમાં મળશે. ફિલ્મ ‘ગોતી લો!’ તમારા નજીકના સિનેમાઘરોમાં આવી ચૂકી છે, તો આ સંવાદ જુઓ ને તમે જાણી જ લેશો કે કેમ આ ફિલ્મ આપણે સૌએ જોવી જ જોઈએ. તો જોવાનું ચૂકતા નહીં ફિલ્મ ‘ગોતી લો!’, તમને તમારા પ્રશ્નોનો પણ જવાબ આ ફિલ્મ થકી મળી જશે

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz