કથાનક શક્તિ સ્થાનકોનાં દ્વારેથી – સંતોષીમાતા મંદિર, સુઘડ સંતોષીમાતાનું આ મંદિર અમદાવાદ અને ગાંધીનગરની બોર્ડર પાસે આવેલું છે.આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર શંખના આકારમાં બનેલું છે.બંને શહેરમાં વસતાં ભક્તો માટે આ મંદિર આવવું સરળ છે.તમે ચોક્કસથી આવી શકો
