રિન્કુ રાઠોડ, એક કવયિત્રી તરીકે ખૂબ જાણીતા છે. તેમની કવિતાઓમાં આવતી સંવેદનાનો આધાર એટલે તેમનું વતન. તેઓ કહે છે એમ, વતનની યાદો આજે પણ તેમના માટે સંજીવનીનું કામ કરે છે. તેમણે તેમના વતનના કેટલાક યાદગાર કિસ્સાઓ જલસો સાથે શેર કર્યા છે, તમે પણ માણો અને તમારા વતનની યાદ કરી તેની સ્મૃતિઓ વાગોળો.
