‘રિદ્ધિ દે સિદ્ધિ દે’ એક અત્યંત લોકપ્રિય અને પ્રચલિત છંદ છે, જે ગરબા, ડાયરા તથા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગોમાં ભાવપૂર્વક ગવાય છે. આ છંદમાં માતાજી સમક્ષ સારા સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ, શાંતિ અને ખુશહાલ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી છે.
આ સુંદર રચનાને આજે જ ધર્મેશ બારોટ અને અન્ય ગાયકોના મધુર સ્વરમાં સાંભળો,માત્ર Jalso Music YouTube Channel પર.
Album Credits:
🎤 Singers: Himali Vyas Naik, Gargi Vora, Dharmesh Barot, Parth Doshi, Drashti Patel, Megh Mehta, Nishith Dhinora
🎼 Music: Nishith Dhinora
🎸 Guitar: Nishith Dhinora
🎹 Keyboard: Kandarp Kavishwar
🎻 Sitar: Dhruv Vyas
🪈 Flute: Man Jadav
🥁 Percussion & Dhol: Parth Bhavsar
🪘 Tabla: Mitesh Chauhan
🎶 Chorus: Vedant Trivedi, Devang Chauhan, Bhavi Bhatt, Aastha Patel
🎚️ Mix & Master: Madhu Rawal
🙏 માતાજીના આશીર્વાદથી જીવનમાં રિદ્ધિ, સિદ્ધિ અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના. ✨
▶️ Listen now only on Jalso Music YouTube Channel.









