Ratri Suktam Lyrical – તંત્રોક્ત રાત્રિ સૂક્તમ્ Powerful Mantra
આદ્યશક્તિની ઉપાસનામાં અત્યંત મહત્વ ધરાવતું તંત્રોક્ત રાત્રિ સૂક્તમ્ દેવીના દિવ્ય સ્વરૂપ, શક્તિ અને કરુણાનું વર્ણન કરતું પવિત્ર સ્તોત્ર છે. તેના શ્રવણ અને પાઠથી મનમાં શાંતિ, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થાય છે.
માતા જગદંબાની કૃપા અને શક્તિનો અનુભવ કરાવતું આ દિવ્ય સ્તોત્ર હવે સાંભળો મધુર સ્વરમાં.
🎙️ સ્વર: દ્રવિતા ચોકસી
🎼 સંગીત: હર્ષ ભટ્ટ, કુંજ બિહારી નાયક
✨ માતૃશક્તિની આરાધનામાં લીન થાઓ અને અનુભવો ભક્તિ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનોખો સંગમ.









