લેખક, વક્તા રામ મોરી વતનની વાત કરતા તેઓ કહે છે કે, ‘વતન એ એમની વાર્તાનું મૂળ કથાનક છે.’ વતનની યાદો અને અનુભવ જ એમની વાર્તારૂપે નિરૂપાયા છે. વતનની એમની વ્યાખ્યા સાવ જુદી જ છે. વતન વિશેના તેમના અનુભવો તેમની વાતો જલસો પર સાંભળો.

Get special offers directly to your email every week!