#love પ્રેમ શબ્દને આપણા કવિઓ, લેખકોની કલમમાં ઓળઘોળ થયેલો છે. કોઈની સાથે પ્રેમ થયા પછી તેને અભિવ્યક્ત કરવો વ્યક્તિ માટે ભારે મુશ્કેલ બની રહે છે. પણ ના કહેવાય અને અને ના સહેવાય એવી એવી બંને પક્ષની સ્થિતિ રોમાંચક થઇ પડે છે. જલસો પર આવી જ રોમાંચક અને પ્રેમસભર વાર્તાઓ સાંભળો storyteller અંકિત પટેલ સાથે. With @ankitstoryteller
