કારતક સુદ પાંચમ, જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી કે લાભપાંચમ, વિક્રમ સંવંતના કારતક માસના પાંચમાં દિવસે એટલે કે કારતક સુદ પાંચમના દિવસે જ્ઞાનપંચમી અથવા સૌભાગ્યપંચમી કે લાભપાંચમનાં નામે ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળીનાં દરેક તહેવારનું મહાત્મય જાણો અમારી સાથે, અમારી ચેનલ ઉપર.
