For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Kavitabhari Sanj with Shyamal Munshi (Poet, Writer, Composer) Jalso Podcast

થાકેલી ઘડિયાળને આપે ધ્રુજતે હાથે ચાવી,

ઊંડા અંધારે નાનકડા દીવાને સળગાવી,

નમી પડેલા ખાટલે છોડે વળી ગયેલું ધડ-

વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ,

એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ…

ગુજરાતી ભાષા અને સંગીતને સમર્પિત જલસોની એપને સાત વર્ષ પુરા થયા. તેની ઉજવણીનાં ભાગ રુપે આ વર્ષે મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું. આ મુશાયરામાં ગુજરાતી સંગીત ક્ષેત્રમાં ખ્યાતનામ એવા ગાયક અને કવિ શ્યામલ મુન્શીએ તેમની કવિતાઓનું પઠન કર્યું. કવિતા ભાવોની અભિવ્યક્તિ માટેનું એક અનોખું માધ્યમ છે. કવિની કલમ આપણને જીવનનાં નવાં નવાં દ્રષ્ટિકોણ તો આપે જ છે પણ જીવનની સુંદરતાને શબ્દોમાં કંડારી આપે છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz