મોટા ભાગે એવું બનતું હોય છે કે, આપણે આપણી લવ લાઈફ વિષે જલ્દીથી કોઈની સાથે વાત નથી કરતા. પણ અમુક સવાલ હોય છે જેના જવાબ આપવા અને સાંભળવા બંને ગમે. Preeri Das એક એવું વ્યક્તિત્વ છે જે પોતાના ખુશમિજાજી અંદાજ માટે ખુબ લોકપ્રિય છે. અને પોતાના આ અંદાજમાં તેમણે આપેલા જવાબ ઔર ભી મજેદાર છે.