Denisha Ghumra માટે Loveની exact definition શું?
Loveની philosophy આમ કહેવા બેસીએ તો વરસોના વરસ લાગે પણ અમુક પ્રશ્નોના જવાબ દરેકે પોતાના મનમાં પોતાની રીતે સમજી લીધા હોય એમના અનુભવો પરથી અને એવા જ અમુક પ્રશ્નો અમે પૂછ્યા ગુજરાતની જાણિતી હસ્તીઓને અને ત્યારે કેટલાક interesting જવાબો પણ મળી આવ્યા. આ લવ બવ ને એવું બધું તેઓના મને શું છે જાણો.