નવરાત્રીના દિવસો એવા છે કે ‘જ્યાં જોઉં ત્યાં જોગમાયાના દર્શન થાય’ ભક્તિ અને આધ્યાત્મિકતાના આ દેશમાં સ્ત્રીને દેવીનો દરજ્જો પ્રાપ્ત છે. નારીનિ પૂજાથી સમસ્ત દેવદેવીઓ રીજે છે, એવા આ દેશમાં દેવી જગદંબાની આરાધના કરવાનો ઉત્સવ એટલે નવરાત્રી.
નવરાત્રી અને તેના મહાત્મ્ય વિશે કવિ તુષાર શુક્લ વાત કરે છે, જલસોના વિશેષ સેગ્મેન્ટ ‘જાગતી જ્યોત જગદંબા’માં.