For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

In conversation with the Gujarati actress Kalpna Gagdekar

ફક્ત મહિલાઓ માટે જેવી ફિલ્મોથી ઘર ઘરમાં જાણીતાં બનેલાં અદાકારા કલ્પના ગાગડેકર.. ૧૫ વર્ષની ઉંમરે લગ્ન અને એના થોડા જ સમયમાં એક બાળકની મા બની ગયા પછી કોઈ સ્ત્રી નવું કંઈ કરવાની હિંમત ના કરે એ સ્વાભાવિક છે. પણ કલ્પના ગાગડેકર એવું નામ છે જેમણે આ ખુબ નાની ઉંમરે લગ્ન અને બાળક પછી પણ પોતના પેશનને મરવા ના દીધું અને નાટકને પોતાનું જીવન બનાવ્યું. તેમની સફરમાં તેમણે ઘણાં ઉતાર ચડાવ જોયા અને છતાં પણ તેમણે હિંમત ના હારી.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz