વાળની સમસ્યા દૂર કરવા માટે કેટલી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. આ સંવાદ છે Doctor Dhruven Desai સાથેનો જે એક cosmetic surgeon છે. જેમાં એ જણાવે છે કે “વાળને લગતી સમસ્યા દૂર કરવા માટે, Hair transplant સિવાય પણ ઘણા options છે, જેનાથી આપણે હેર ફોલિકલ છે એ conserve કરી શકીએ છીએ જેમકે વાળ પાતળા હોય ત્યારે Options ઘણા હોય છે એક બે minoxidilના spray હોય છે, (PRP) Platelet-rich plasma આપણા જ bloodમાંથી plasma બનાવામાં આવે તેને scalpમાં inject કરવામાં આવે એને hair rootsમાં આપવામાં આવે આનાથી વાળ મજબૂત બને, વાળ ખરતા ઓછા થાય Just to conserve existing hair follicles નવા વાળ ઉગાડતું નથી.
ઘણા દર્દીઓમાં hair thinning જોવા મળે ટાલ પડવાની શરૂઆત હોય ત્યારે આ prevention જેવું છે. જેમાં PRP, Multi Vitamins, Spray છે એનો ઉપયોગ કરવામાં આવે ટાલ વહેલી ના પડે, હેર ફોલ ઓછો થાય એ ક્યારેય બંધ ના થાય આ બધી રૂઢિચુસ્ત વસ્તુઓ છે…” આ સાથે બીજી ઘણી ખરી વાતો વાળને ખુબસુરત બનાવી રાખવા માટે અને ટ્રીટમેન્ટ વિષે જાણવા મળશે આખા ઈન્ટરવ્યુંમાં. Listen to Dr. Dhruven Desai’s full episode on Jalso Podcast YT Channel.