For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

Helo Maro Sambhlo | હેલો મારો સાંભળો | Jaysinh Gadhavi | Jalso Unplugged Garba

રામદેવપીરનો હેલો એ All Time Trending ગીત છે. ગરબે રમતા ખેલૈયા હંમેશા છેલ્લે ચલતી આ ગરબાથી રમતા હોય છે. રામદેવી પીરને મદદ માટે આહ્વાનનો આ હેલો અને તેની કથા ગુજરાતમાં ઘેર ઘેર આસ્થાનો વિષય છે. આ પ્રચલિત ગરબાને Jalso એ Unplugged Garbaમાં જયસિંહ ગઢવીના અદ્ભુત અવાજમાં સુંદર રીતે પ્રસ્તુત કર્યો છે.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz