હર્ષા દવે ગુજરાતી કવિતામાં રાતોરાત લોકોના મુખે ચર્ચાય ગયા હતા. તેમની એક કવિતાએ તેમને ખુબ પ્રસિદ્ધી અપાવી. તેમની એ કવિતા એટલે ‘ઘણી ખમ્મા’. નિશંકપણે આ કવિતા તેમની શ્રેષ્ઠ કવિતાઓ પૈકીની એક છે. પણ શું તેમની અન્ય કવિતાઓ સાંભળી કે વાંચી છે? જો ના તો આ રહી એ કવિતાઓ. ગુજરાતી કવિતાનો એક અતિશય લોકપ્રિય પોડકાસ્ટ મખમલમાં તેમની કવિતાઓ સાંભળી શકાશે.
